કેલેન્ડર ગુજરાતી -હિન્દૂ 2024
કેલેન્ડર ગુજરાતી -હિન્દૂ
કેલેન્ડર ગુજરાતી - હિન્દૂ માં તમને મુખ્ય રીતે નીચેની માહિતી મળી રહેશે:
પ્રતિ દિવસનો પંચાંગ જોવા મળે છે, જે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત સમય અને દિવસની અન્ય જ્યોતિષ સંકેતો સહિત વિગતો સાથે મળે છે.
પંચાંગ :પંચાંગ માહિતી મળશે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, ઋતુ, જન્મરાશી, પંચક અને વિંછુડો ની વિગતવાર માહિતી મળી રેહશે.
સૂર્યોદય/સૂર્યાસ્ત - ચંદ્રોદય / ચંદ્રાસ્ત :તમે સ્થળ પસંદ કર્યું હશે ત્યાના સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય / ચંદ્રાસ્ત ના સમય મળી રેહશે.
ચોઘડિયા:ચોઘડિયાની માહિતી સમય સૂચક પણ આ એપ માં મળશે.
તહેવારો:વર્ષ દરમિયાન ગુજરાતમાં મનાવવામાં આવતા તહેવારોની માહિતી મળશે.
જાહેર અને બેંકિંગ રજાઓ:રાજ્ય અને બેંકોની રજાઓની માહિતી મળશે.
જન્મરાશી:દિવસની જન્મરાશીની માહિતી મળશે.
Comments
Post a Comment